Habit-2 Not allowing cleaners
Updated: 4/6/2020
Habit-2 Not allowing cleaners
This storyboard was created with StoryboardThat.com

Storyboard Text

  • ઓ રાજા, આમ કેમ બેઠા?ગટર સાફ નથી કરવી?
  • શું કહું હું તને ચૂચું,આ ડાહ્યા જેવા ગાંડા લોકો કામ કરવાની ના પાડે છે.
  • અરે ઓ રાજા, તું શેનો મને ગાંડો કહે છે ?મારા ઘર પાસેની ગટર છે, મારે સાફ કરાવી હોય તો જ કરાવીશ..
  • હા, તો જ્યારે તારા લીધે આખું ગામ બીમાર પડશેને,ત્યારે સેવા કરજે બધાની.... હું તો જાઉં છું...
  • જા જા જતો હોય તો.. હું ગટર સાફ નહીં કરાવું
  • પપ્પા, કેટલી વાર કીધું છે તમને કે આ ગટર સાફ કરવો અને થોડી ફૂટપાથ તોડી ઢાંકણું સરખું કરાવો ને...
  • એ તારા પપ્પાને કયાઁ સમજવાનું?રાજા આવ્યો હતો ગટર સાફ કરવા.. પણ આ તારા ડાહ્યા પપ્પા એ ઘસીને ના પડી દીધી....
  • પપ્પા, રાજા જેવા લોકો આપની સેવા માટે છે.. એમને સહકાર આપવો આપણી ફરજ માં આવે.
  • તદ્દન સાચી વાત ટપૂડા..રાજા અને તેના સાથીદાર આપણાં સ્વાસ્થ્ય માટે પોતાના સ્વાસ્થ્યની ચિંતા પણ નથી કરતાં.તેમણે સહકાર આપવો આપની ફરજ માં આવે....
  • ટપૂના પપ્પા સમજો તમે.. ગટર સાફ થશે તો પાણી ચોખ્ખું આવશે, બીમારી ઓછી થશે અને આ ચૂચું પણ ભાગશે
  • મારી ભૂલ થઈ ગઈ..ટપૂડા બોલાવ રાજા ને.. ગટર હમણાં જ સાફ કરવી દઈએ..
  • યસ... હમણાં જ બોલાવું
Over 14 Million Storyboards Created
Storyboard That Family